સમગ્ર ભારત માં રામલલાના આગમનનો દિવસ અયોધ્યા ખાતે રામ મંદિરમાં રામલલાની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે.
ત્યારે વઢવાણ માં પણ સમસ્ત ગ્રુપ દ્વારા રામ ભગવાન ના રથયાત્રા નુ આયોજન કરવામાં આવ્યુ હતું તેમાં દરેક જ્ઞાતિના લોકો મોટી સંખિયામાં હાજરી આપી હતી.
આ રથયાત્રા માં દરેક ચોકે પ્રસાદ નુ અને હર્ષ ઉલ્લાસ લોકોનાચીયા જય જય શ્રી ના નારા લગાવીયા રથયાત્રા વૉર્ડ નંબર 13 ખારવા રોડ પ્રવિણસિંહ રાઠોડ ની ઓફિસ થીનીકળી રામજીમંદિર ચોરા એ પુણાવતી કરવામાં આવી હતી.