ધાંગધ્રાના ચુલી ગામે જૂથ અથડામણ સર્જાય 20થી વધુ લોકો ઘાયલ બે અલગ અલગ સમાજના લોકો વચ્ચે જુથ અથડામણ સર્જાય.

Machhu news morbi
ધાંગધ્રાના ચુલી ગામે જૂથ અથડામણ સર્જાય 20થી વધુ લોકો ઘાયલ બે અલગ અલગ સમાજના લોકો વચ્ચે જુથ અથડામણ સર્જાય.
ઘાયલ થયેલા વેક્તિ ઓને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
ધટના સ્થળે પોલીસ કાફલૉ પહોંચ્યો. ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !