વિકસિત ભારત સંકલ્પ યાત્રાનુ વાંકાનેર તાલુકાના અદેપર ગામ ખાતે સ્વાગત કર્યુ.
જેમા લોકસભા સાંસદ મોહનભાઈ કુંડારિયા, રાજ્યસભા સાંસદ કેશરિદેવસિંહજી ઝાલા, ભાજપ તાલુકા પ્રમુખ રતીલાલભાઈ અણીયારિયા,
તાલુકા પંચાયત ચેરમેન જીજ્ઞાસાબેન મેર, હરૂભા ઝાલા, ગોરધનભાઈ સરવૈયા, દામજીભાઈ ધોરીયા, ભગવાનજીભાઈ મેર, ગાડુંભાઈ ધરજીયા, આગેવાનો અને ગ્રામ વાસીઓ મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા.
આવો આપણે બધા વડાપ્રધાન શ્રી Narendra Modi જી ના વિકસિત ભારતના સંકલ્પને સૌ સાથે મળીને સાકાર કરીએ.