મૉરબી જીલ્લા ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચા પ્રમુખશ્રી ગણપતસિંહ એસ ઝાલા નું રાજ્યસભાના સાંસદ વાંકાનેર મહારાજા કેસરીદેવસિંહજી ની અધ્યક્ષ સ્થાને સ્વાગત.

Machhu news morbi
મૉરબી જીલ્લા ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચા પ્રમુખશ્રી ગણપતસિંહ એસ ઝાલા નું રાજ્યસભાના સાંસદ વાંકાનેર મહારાજા કેસરીદેવસિંહજી ની અધ્યક્ષ સ્થાને સ્વાગત.
આજ રોજ વાંકાનેર મહારાજાઅને રાજ્યસભા  સાંસદ કેસરીદેવસિંહજી ની અધ્યક્ષસ્થાને અને માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકા/શહેર ભાજપ પ્રેરિત પ્રાંત અધિકારી શિરેસિય સાહેબનો વય મર્યાદા ના કારણે નિવૃતિ વિદાય સમારંભ અને મામલદારશ્રી કાનાણી સાહેબનુ સન્માન અને મામલતદાર તરીકે બઢતી સાથે બદલી પામેલા.
એ. બી. પરમાર સાહેબનુ સન્માન તેમજ જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ના નવ નિયુક્ત ચેરમેન જિલ્લા કો ઓપ્ટ સભ્ય.દૂધ મંડળી ના નવ નિયુક્ત ડિરેક્ટર તેમજ જીલ્લા ભાજપ અને જિલ્લા મોરચા ના નવનિયુક્ત હોદેદારો નુ સન્માન સમારોહ વાંકાનેર  શહેર અને તાલુકા ભાજપ પરિવાર દ્વારા ભાજપ કાર્યાલય.
પુર્ણચંદ્ર ગરાસીયા બોર્ડિંગ વાંકાનેર ખાતે યોજવામાં આવેલ હતો આ તકે બહોળી સંખ્યમાં પાર્ટી ના કાર્યકરો તેમજ હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !