શ્રી નર્મદા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ પોથી યાત્રા ખુબ જ ધામધુમથી પોથી...

Machhu news morbi
શ્રી નર્મદા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ પોથી યાત્રા ખુબ જ ધામધુમથી પોથી યાત્રા નિકળી નિલકંઠ મહાદેવ મંદિરે થી શહેરના મુખ્ય માર્ગો પર ફરી ખુબ જ ઉત્સાહ ભેર આનંદ ભર્યો માહોલ જોવા મળ્યો હતો જામનગર ની ધર્મ પ્રેમી જનતાને આ આ ભાગવત સપ્તાહ ના
આયોજક બેન શ્રી નિકિતા બેન ભાવસારભારતીય જનતા પાર્ટી ના મહિલા મોરચાના પ્રમુખ રિટાબેન જોટંગીયા વગેરે મહાનુભાવો આ કાર્યક્રમ નેં સફળ બનાવવા ખુબ જ ઉત્સાહ ભેર મહેનત કરી રહ્યા છે આ સમુહ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ માં તમામ મહિલા મંડળ ખુબ મહેનત કરી રહ્યા છે જોડીયા તાલુકાના કુનડ ગામે શ્રી કુડલિયા હનુમાનજી મંદિર ના મહંત શ્રી
અવધેસદાસજી મહારાજ શાસ્ત્રીજી નું કથા ના આયોજક શ્રી દ્વારા આમંત્રણ ને માન આપી ને પધારીને ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ માં આશીર્વાદ આપ્યા ખુબ ખુબ આનંદ ની લાગણી વ્યક્ત કરી
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !