આજ રોજ તા.12-1-24 ના રોજ વાંકાનેર શહેર યુવા ભાજપ દ્વારા યુવાનનો ના પ્રેરણા સ્ત્રોત શ્રી સ્વામી વિવેકાનંદજી ની જન્મ જયંતી ના દિવસે વાંકાનેર દોશી કોલેજ પાસે સ્વામી વિવેકાનંદજી ના સ્ટેચ્યુ એ પુષ્પહાર અર્પણ કરવામાં આવેલ તેમાં વાંકાનેર શહેર યુવા મોરચા ના હોદેદારો તથા તમામ યુવા કાર્યકર્તા મિત્રો ઉપસ્થિત રહ્યા હતાં.
ભારત માતા કી જય.