અયોધ્યામાં 14 લાખ દીવડાઓથી ઝગમગી ઉઠ્યું ભગવાન શ્રી રામનું પરાક્રમી સ્વરૂપ.

Unknown
અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની જોરશોરમાં તૈયારી
14 લાખ દીવાઓ સાથે ભગવાન રામની ભવ્ય કલાકૃતિનો ફોટો વાયરલ
લાખો દીવાઓથી ઝગમગતું ભગવાન શ્રી રામનું પરાક્રમી સ્વરૂપે સર્જયો વર્લ્ડ રેકોર્ડ 
ભગવાન રામની ભવ્ય કલાકૃતિનો મંત્રમૃગ્ધ ફોટો સામે આવ્યો છે. રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ પહેલા અયોધ્યામાં 14 લાખ દીવાઓ સાથે રામની ભવ્ય કલાકૃતિ બનાવવામાં આવી છે. લાખો દીવાઓથી ઝગમગતું ભગવાન શ્રી રામનું પરાક્રમી સ્વરૂપે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !