આજ રોજ તારીખ 22 1 2024 અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ભાગરૂપે લાયન્સ
ક્લબ બીલીમોરા દ્વારા ચીખલી થાલા મુકામે આવેલ જીવન સાધના હાઈસ્કૂલમાં રંગોળી સ્પર્ધાનું આયોજન કરેલ હતું જેનો વિષય હતો રામ મંદિર આ સ્પર્ધામાં ધોરણ 10 ધોરણ 11 ધોરણ 12 ની વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો હતો કુલ છ કલાકૃતિઓનું આયોજન થયેલ હતું જેમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય ઇનામ અનુક્રમે 501, 301 અને 201 રોકાણીના લાયન્સ ક્લબ ઓફ બીલીમોરા દ્વારા આપેલ છે. આશ્વાસની ઈનામ 101 દરેક સ્પર્ધકને આપેલ હતું.