હોમવાંકાનેર ન્યૂઝસમસ્ત નવાપરા બામણબોર ગામ આયોજિત,20 લાડકી દીકરી ઓ નાં સમૂહ લગ્ન જ આભારી છું. સમસ્ત નવાપરા બામણબોર ગામ આયોજિત,20 લાડકી દીકરી ઓ નાં સમૂહ લગ્ન જ આભારી છું. Machhu news morbi જાન્યુઆરી 20, 2024 સમસ્ત નવાપરા બામણબોર ગામ આયોજિત,20 લાડકી દીકરી ઓ નાં સમૂહ લગ્ન... મહોત્સવ માં રાજકોટ તાલુકા યુવા મોરચા ના મંત્રી શ્રી લાખન ભાઈ મહેતા એ 20 દીકરી ઓ ને નાની એવી આશીર્વાદ રૂપી ભેટ આપી ને બદલા માં આ સમિતિ એ આશીર્વાદ રૂપી મારું સન્માન કર્યું તે બદલ આ સમિતિ નો હું ખૂબ જ આભારી છું. Tags વાંકાનેર ન્યૂઝ વધુ નવું વધુ જૂનું