મોરબી : નાગરિકો માટે જીલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનના નંબરની યાદી જાહેર...

Machhu news morbi

મોરબી: નાગરિકો માટે જીલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનના નંબરની યાદી જાહેર.

સરકારની સુચના અનુસાર મોરબી જીલ્લા પોલીસ દ્વારા જીલ્લામાં આવતા તમામ પોલીસ મથકોના નંબરની યાદી જાહેર કરવામાં આવી છે જેમાં પોલીસ સ્ટેશનના થાણા અધિકારી, પીએસઓના નંબરની યાદી જાહેર કરવામાં આવી છે જ્યાં નાગરિકો જરૂરતના સમયે સંપર્ક કરી શકશે

મોરબી સિટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન
● થાણા અધિકારી- 63596 26056
● પીએસઓ-63596 26053
● પોલીસ મથક-02822 225333/02822 230188

મોરબી સિટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન
● થાણા અધિકારી-63596 26064
● પીએસઓ-63596 26048
● પોલીસ મથક-02822 242651

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન
● થાણા અધિકારી-63596 26065
● પીએસઓ-63596 26066
● પોલીસ મથક-02822 242592

હળવદ પોલીસ સ્ટેશન
● થાણા અધિકારી-63596 26084
● પીએસઓ-63596 26050
● પોલીસ મથક-02758 261251

વાંકાને સિટી પોલીસ સ્ટેશન
● થાણા અધિકારી-63596 26070
● પીએસઓ-63596 26071
● પોલીસ મથક-02828 220556

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન
● થાણા અધિકારી-63596 26072
● પીએસઓ-63596 26086
● પોલીસ મથક-02828 220665

ટંકારા પોલીસ સ્ટેશન
● થાણા અધિકારી-63596 26075
● પીએસઓ-63596 26076
● પોલીસ મથક-63572 40720

માળીયા મીંયાણા પોલીસ સ્ટેશન
● થાણા અધિકારી-63596 26080
● પીએસઓ-63596 26079
● પોલીસ મથક-63572 40716

મહિલા પોલીસ સ્ટેશન
● થાણા અધિકારી-63596 26085
● પીએસઓ-63596 26073
● પોલીસ મથક-02822 227821
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !