આજ રોજ સુબીર તાલુકાના કિરલી ગામે રાધે ક્રિષ્ના જીવ દયા ટ્રસ્ટ નવસારી મારફત જરૂરિયાત મંદોને કડ કડતી પડતી ઠંડીમાં કિરલી...

Machhu news morbi
તારીખ 22 12/2023 ના રોજ સુબીર તાલુકાના કિરલી ગામે રાધે ક્રિષ્ના જીવ દયા ટ્રસ્ટ નવસારી મારફત જરૂરિયાત મંદોને કડ કડતી પડતી ઠંડીમાં કિરલી કાકડવીહીર પોલસમાલ ગામોમાં અતિ જરૂરિયાત મંદોને 2000 થી વધુ લોકોને ભોજન પ્રસાદી સાથે ધાબડા વિતરણ નું કાર્યક્રમ કરવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં ડાંગ જિલ્લાના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ ડાંગ ભાજપાના આગેવાન સુભાષભાઈ ગાયન આહવા તાલુકાના પ્રમુખશ્રી સુરેશભાઈ ચૌધરી સુધીર તાલુકાના પ્રમુખશ્રી મતિ રવિનાબેન અને મોહનભાઈ આજે જિલ્લા સદસ્ય અને તાલુકા સદસ્ય શ્રી સુભાષભાઈ ઈડલી ગામના મહિલા મોરચાના આગેવાન એવા ઉર્મિલાબેન દેવડે અને ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે સુરેશભાઈ ચૌધરી તાલુકા પ્રમુખ આહવા એ જણાવ્યું કે રાધે ક્રિષ્ના જીવ દયા ચેરીટેબલ ટ્રસ્ટ નવસારી છ વર્ષથી ડાંગ જિલ્લામાં આવીને સ્કૂલના છોકરાઓને પાઠ્યપુસ્તક તથા જરૂરિયાત મંદોને ધાબડા નો વિતરણ કરે છે આ સેવાકીય પ્રવૃત્તિ છેલ્લા છ વર્ષથી કોઈપણ પ્રકારના નિસ્વાર્થ ભાવે આવીને ડાંગના સેવાળા ના માનવીને સેવા કરવા બદલ ડાંગ આહવા તાલુકાના પ્રમુખશ્રીએ નો આભાર વ્યક્ત કર્યો છે
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !