આજરોજ જામનગર પંચકોશી સમસ્ત ભરવાડ સમાજ ગોપાલક સમુહ લગ્ન સમિતિ દ્વારા આગામી ૨૪-ફેબ્રુઆરી ના (૧૩)માં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે.
જેને મીટીંગ આજરોજ સપડા મુકામે રાખવામાં આવેલી હતી જામનગર આપણા સમાજ ની (૧૦૦)દીકરીઓના ફોર્મ ભરાઈ ગયા છે આ મિટિંગમાં જામનગર તાલુકાના અંદાજિત (૧૦૦૦)હજાર સમાજના આગેવાનો યુવાનો અને સાધુ સંતો પણ હાજર રહ્યા હતા બેડ- દ્વારકા જગયા ના મંહત શ્રી બાલારામ બાપુ મોરબી મચ્છુ માતાજીના જગ્યાના મહંત શ્રી કિસન ભગત.