વાંકાનેર શહેર નજીક હાઇવે પર અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટે લેતા ગંભીર અકસ્માત.

Unknown
વાંકાનેર શહેર નજીક બાઉન્ડ્રી થી વાંકાનેર નેશનલ હાઈવે પર જોધપર ખારી અને ગારીયા વચ્ચે કાર ચાલકે બાઈક ચાલકને ટક્કર મારતા ભયંકર અકસ્માત સર્જાયો હતો.
બનાવની પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર શહેર નજીક બાઉન્ડ્રી થી વાંકાનેર નેશનલ હાઈવે પર ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર ચાલે કે બાઈક ચાલકને હડફેટ તે લેતા બાઈક ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેથી તેને તાત્કાલિક સારવાર માટે વાંકાનેર સિવિલ હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હોવાની માહિતી મળી.
બનાવવાની વિગતો મુજબ આજે બપોરે 3 થી 3:30 વાગ્યે બાઈક ચાલક
બાઉન્ડ્રી થી વાંકાનેર તરફ પસાર થતા પ્રજેશ પંચાસરા ઉંમર વર્ષ 35. (રહે. શિવપાર્ક ઝાંઝરસિનેમા પાછ) નામના બાઈક ચાલને મહિન્દ્રા XUV 300 કારે પાછળથી ટક્કર મારી અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઈક ચાલકને ઇજાઓ પહોંચતા,
સારવાર માટે વાંકાનેર સિવિલ હોસ્પિટ ખાતે ખસેડવામાં આવ્યો, ત્યાં સારવાર દરમિયાન તબીબીઓએ ગંભીર ઇજા પહોંચી હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે રાજકોટ રીફર કરવામાં આવેલ.
આમહિન્દ્રા XUV 300 કાર MP પાસિંગની હતી, જે કારમાં પાંચ શકશો
બાઈક ને ટક્કર મારી, ગાડી લાલપર HP પેટ્રોલ પંપ પાસે મૂકી નાસી છૂટ્યા હતા, તેને શોધવા માટે વાંકાનેર પોલીસે કામગીરી હાથ ધરી છે.


Our website uses cookies to enhance your experience. Learn More
Accept !