લાયન્સ ક્લબ બીલીમોરા ની સતાવાર મુલાકાતે ડી. ગવર્નર લા. દીપક પખાલે આવેલ હતા જેમાં અમેણે N.M.P. Blood bank જે લાયન્સ ક્લબ બીલીમોરા સંચાલીત છે.

Machhu news morbi
 લાયન્સ ક્લબ બીલીમોરા ની સતાવાર મુલાકાતે ડી. ગવર્નર લા. દીપક પખાલે આવેલ હતા જેમાં અમેણે N.M.P.  Blood bank જે લાયન્સ ક્લબ બીલીમોરા  સંચાલીત છે. ની મુલકાત લીધેલ હતી .
લા. ઉદય પટેલ,  લા. કલ્પના ઠકકર તથા professor અજય મજેથીયા લા. શોભા શંગવી  જેમણે એમ.વી. મિસ્ત્રી પ્રાઈમરી સ્કૂલ માં પાણી ની પરબ તથા સરસ્વતી ની મૂર્તિ અનાવરણ ડી. ગર્વનર દીપક પખાલે ના હસ્તે કરાવી કલ્બ ની કાયમી સેવાકીય પ્રવૃત્તિ માં ઊમેરો કરવાયો હતો.
ડી. ગવર્નરે  ર્લાયન્સ ક્લબ ના પ્રમુખ ભરત સોલંકી ને  સૌથી સારા પ્રમુખ તરીખે પ્રમાણ પત્ર તથા લાઇન્સ મેડલ આપી બીલીમોરા લાઈનસ કલબ ની  શોભા વધારી હતી.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !