જાયન્ટસ ગૃપ ઓફ બીલીમોરા ના વષૅ ૨૦૨૪ ના હોદ્દેદારોની વરણી.

Machhu news morbi
જાયન્ટસ ગૃપ ઓફ બીલીમોરા ના વષૅ ૨૦૨૪ ના હોદ્દેદારોની વરણી.
જાયન્ટસ્ ગૃપ ઓફ બીલીમોરા છેલ્લા ૪૯ વષૅ પૂર્ણ કરી જ્યારે ૫૦ વષૅ માં પ્રવેશ કરી સુવણૅ જયંતી ની ઉજવણી કરી રહી છે ત્યારે ગૃપ ના સ્થાપક સભ્ય જા.પ્રો. બી.એચ. પટેલ ને સુવૅણ જયંતિ વષૅ ના પ્રમુખ તરીકે વરણી કરી છે. જેઓ ગૃપ ના વરિષ્ઠ સભ્ય અને ભિષ્મપિતામહ તરીકે ઓળખાય છે.
જેમને નોમીની કમિટી એ કરેલ ભલામણ પર સામાન્ય સભાએ મોહર મારી દીધી હતી.ટીમ માં ઉપપ્રમુખની વરણી કરવામાં જેમાં જા.ભૂપેન્દ્રસિંહ શાહની તથા જા.મુકેશ મહેતા, મંત્રી જા.નિરવ ટેલર ખજનચી જા.ફિરોઝ વરીયાવા,તથા કારોબારી સમિતિ રચના કરવામાં આવી.
૨૦૨૪ ના સુવર્ણ જયંતિ વષૅ ની ઉજવણી જાન્યુઆરીમાં શરૂ કરી સેવાની ફોરમ ફેલાવશે.આ પ્રંસગે ફેડરેશન ના પૂવૅ પૂર્વ પ્રમુખ જા.વિજય પટેલ તથા ફેડરેશન ડાયરેકટર જા.સુમંતરાય પટેલ તથા ફેડરેશન ઓફીસર જા.ગિરીશ પટેલે તથા ગૃપ ના પૂર્વ પ્રમુખો એ અંભિનંદન પાઠવ્યા હતા.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !