માળીયા મિ ના રોહીશાળા ગામની સીમમાં ખેડુતની હત્યા કરનાર બે આરોપી મધ્યપ્રદેશથી દબૉચી લીધાં.

Machhu news morbi
માળીયા મિ  ના રોહીશાળા ગામની સીમમાં ખેડુતની હત્યા કરનાર બે આરોપી મધ્યપ્રદેશથી દબૉચી લીધાં.

માળીયામિયાણાના રોહીશાળા ગામના ખેડુત પરેશભાઈ કાલરીયાને પોતાની વાડીએ તીક્ષ્ણ હથિયાર વડે મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયેલા રાગેશભાઈ ઉર્ફે રાકેશભાઈ જુવાનસિંગ બધેલ જાતે.ભીલ અને રાજબાઈ નરસિંગભાઈ બધેલ જાતે.ભીલને મધ્યપ્રદેશથી માળીયા પોલીસે ઉપાડી લીધા બંને આરોપીઓએ હત્યા કર્યાની કબુલાત આપી હતી.

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !