પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા વાંકાનેરમાં રેલીનું આયોજન.
પીજી.વીસી.એલ. વાંકાનેર ડિવિઝન ઓફિસથી રેલી શરૂ થઈ માર્કેટ ચોક, સ્ટેચ્યુ,કુંભારપરા ચોક થી થઈ ડિવિઝન ઓફિસ પર રેલી આવી. હતી
આ રેલીનો ઉદેશ વીજળી બચત માટે જન જાગૃતિ રેલી નીકળેલ. આ રેલીમાં.જી કે સરવૈયા નાયબ ઈજનેર વિભાગીય કચેરી એચ.વિ.પઢીયાર જુનિયર ઈજનેર, વિભાગીય્ક,ચેરીજે.ડી.દેત્રોજા.જુનિયરઈજનેરવિભાગીય્ કચેરીકે.જે.કૈલા નાયબઈજનેરપેટાવિભાગીયકચેરીએ.ડી.ભુવાનાયબ્ર્ઈજનેરપેટાવિભાગીયકચેરી-૧કે.એચ.મોર.નાયબ્ર્ઈજનેરપેટાવિભાગીયકચેરી-૨એ.ડી.રાણસરિયા જુનિયર ઈજનેર પેટા વિભાગીય કચેરી-૨એ સ.જે.મનસુરી જુનિયર ઈજનેરએમ.બી.ખંડવી જુનિયર ઈજનેર એન. એ.જોશી જુનિયર ઈજનેર રેલીમાં હાજર રહેલ.