ઉર્જા સપ્તાહ અને ઉર્જા સંરક્ષણ તથા વિજ સલામતિ અંતર્ગત ભાટીયા કન્યાશાળા -વાંકાનેર ખાતે ચિત્ર ,નિબંધ અને વક્તૃત સ્પર્ધા યોજવામાં આવી અને વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં
જી.કે.સરવૈયાં -નાયબ ઇજનેર્ વિભાગીય કચેરી વાકાનેર,
જે.ડી.દેત્રોજા - જુનિયર ઈજનેર વિભાગીય કચેરી વાકાનેર્ ઉપસ્થિત રહી હાજરી આપી હતી.