જલાલપોર તાલુકાના ડાભેલ ગામે કથિત પત્રકારના મકાન માં વન વિભાગ ના દરોડા ગેરકાયદેસર પાંજરામાં બંધક બનાવેલ ચાર તેતર મળ્યા,

Machhu news morbi
જલાલપોર તાલુકાના ડાભેલ ગામે કથિત પત્રકારના મકાન માં વન વિભાગ ના દરોડા ગેરકાયદેસર પાંજરામાં બંધક બનાવેલ ચાર તીતર મળ્યા,
નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના ડાભેલ નવી નગરી મુકામે રેહતો કથિત પત્રકાર હનીફ મુસા ચોઠીયા ના મકાન માં ગેર કાયદેસર જંગલી તિતર ને બંધક બનાવી રાખ્યા હોવાની માહિતી વન વિભાગ ના અઘિકારી ને મળી હતી, જેને લઇ વનવિભાગ ના અઘિકારી દ્વારા સ્થાનીક પોલિસ ની મદદ લઇ હનિફ ચોથીયા નાં મકાન માં દરોડા પાડી ગેરકાયદેસર રીતે એક આઝાદ પક્ષીને પોતાના ઘરમાં બંધક બનવી ગેરકાયદેસર રીતે રાખીને 
અપરાધ કર્યો હોવાનું સામે આવ્યુ હતું,આ અપરાધને ધ્યાનમાં લઇ વન વિભાગના અધિકારીઓ એ કાયદાકીય પગલા લઈ હનીફ મુસા ચોથીયાના ઘરે રેડ કરી ચાર જેટલા તિતર ને પાંજરા માં બંધક બનાવી રસોડામાંથી પૂરી રાખવા માં આવ્યા હતા ,જેથી વન વિભાગ ના અધિકારીઓએ હનીફ મુસા ચોથીયા, રહે નવી નગરી (ડાભેલ)ને બે લાખ રૂપિયા નો દંડ ફટકારી કાયદેસરની કાર્યવાહિ કરી હતી,
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !