બીલીમોરા શહેર માં નવરાત્રી નિમિ ત્તે નવસારી પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ ગંગા માતાના મંદિર માં તેમજ ગણદેવી વિધાનસભાના ધારાસભ્ય શ્રી નરેશ ભાઈ પટેલ બીલીમોરા શહેર પ્રમુખશ્રી વિજયભાઈ પટેલ ઉપપ્રમુખ શ્રી મનહરભાઈ પટેલ શાંતિલાલ પટેલ તેમજ ગંગા માતા મંદિર સમિતિ ના સભ્યો તેમજ ગંગા માતા મંદિર મિત્ર મંડળ દ્વારા સુંદર આયોજન કરેલ. રિપોર્ટર નવસારી દિનેશ જે સોસા
બીલીમોરા શહેર માં નવરાત્રી નિમિ ત્તે નવસારી પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ ગંગા માતાના મંદિરમાં...
ઑક્ટોબર 23, 2023
Tags