રાજ્યમાં ગુલાબી ઠંડીની શરુઆત, બેવડી ઋતુમાં રોગચાળો વકર્યો.

Unknown
મોડી રાતનું લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી
ગઈકાલે બપોરે તાપમાન 35 ડિગ્રી નોંધાયુ
પવનોની દિશા બદલાઈ હોવાથી મિશ્ર ઋતુ અનુભવાશે.રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થશે. જેમાં મોડી રાતનું લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી રહ્યું છે. ગઈકાલે બપોરે તાપમાન 35 ડિગ્રી નોંધાયુ હતુ. તેમજ પવનોની દિશા બદલાઈ હોવાથી મિશ્ર ઋતુ અનુભવાશે તેમરાજ્યનાહવામાનવિભાગનું અનુમાન છે. મિશ્ર ઋતુને લીધે વાયલર ઇન્ફેક્શનના કેસમાં વધારો થયો છે.

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !