ઇન્ટર નેશનલ જૈન ગ્રુપ ને ધર્મ યાત્રા મહાસંઘ આયોજીત સ્ટાર ઓફ સૌરાષ્ટ્ર કાર્યક્રમ...

Machhu news morbi
ઇન્ટર નેશનલ જૈન ગ્રુપ ને ધર્મ યાત્રા મહાસંઘ આયોજીત સ્ટાર ઓફ સૌરાષ્ટ્ર કાર્યક્રમ 
માં દેવિકાબેન મહેતા ને તેમના કાર્ય માટે સન્માનિત કર્યા ને આ પ્રસંગે બીજેપી ના ગુજરાત રાજ્ય ના મહિલા અઘ્યક્ષ બીજેપી ટીમ સાથે ખાસ ઉપસ્થિત હતા ને દેવિકા બેન મહેતા ને અભિનંદન આપી ને કામગીરી બિરદાવી,રાજકોટ શહેર બીજેપી મહિલા ટીમે પણ દેવિકા બેન મહેતા ને
Abhinandan આપ્યા.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !