હેમુ ગઢવી હોલ માં,ધર્મ યાત્રા સંઘ,એન્ડ જૈન ઇન્ટર નેસનલ ગ્રુપ આયોજીત કાર્યક્રમ યોજાયો...

Machhu news morbi
તા.28,9,2023 ના રોજ હેમુ ગઢવી હોલ માં,ધર્મ યાત્રા સંઘ,એન્ડ જૈન ઇન્ટર નેસનલ ગ્રુપ આયોજીત કાર્યક્રમ યોજાયો, જેમાં મારી એટલે કે અરવિંદભાઈ રાજગોર ની સેવાકીય પ્રવૃત્તિ ને બિરદાવી ને એવોર્ડ આપવામાં આવ્યો તે બદલ હું આયોજકો નો આભારી છું.
આ કાર્યક્રમ માં આપણાં કુવાડવા ગામના સેવાભાવી વ્યક્તિ ઓ ને પણ તેમ ની સેવાકીય પ્રવૃત્તિ ને લય ને એવોર્ડ આપવામાં આવ્યા.
જેમાં Dr. Dangriya સાહેબ પર્યાવરણ પ્રેમી, ને વૃક્ષ પ્રત્યે નો પ્રેમ.
કૃણાલ વાઘેલા Dr. ગિરિરાજ હોસ્પિટલ,તેમના માયાળુ સ્વભાવ દર્દી પ્રત્યે ની નિષ્ઠા ને કારણે,
અને આપણે જાણી એ જ છી એ કે કુવાડવા તથા આજુબાજુ ના 50 ગામ માં જેની લોક ચાહના છે ને કુવાડવા નું ગૌરવ છે,તેવા દેવિકાબેન મનોજ ભાઈ મહેતા ને સશકત નારી અને રોજગાર લક્ષી કાર્ય ને કારણે નવાજવામાં આવ્યા,
આવો સરસ કાર્યક્રમ માં મારું અરવિંદ ભાઈ રાજગોર નું કુવાડવા ની આખી સેવાકીય ટીમ નું સ્વાગત કરવા બદલ અમો આભારી છી એ.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !