આજ રોજ જામનગર સર્કીટ હાઉસ ખાતે જામનગર પત્રકાર મંચ ની પ્રથમ

Machhu news morbi
*આજ રોજ જામનગર સર્કીટ હાઉસ ખાતે જામનગર પત્રકાર મંચ ની પ્રથમ*

મિટિંગ યોજાયેલ હતી જેમાં જામનગરના ગુજરાત સંવાદ, સમય સંદેશ, એબીસી ન્યુઝ, ગુજરાત ૨૪ ન્યુઝ, સીધા લાઈન સમાચાર, લોક ફરિયાદ, કચ્છ નજર, અંજામ એકસપ્રેસ, ન્યાય જ્યોત, પ્રજાનું માનસ અને સમય સ્વરાજ સેવિયર્સ વોઇસ ન્યૂઝ, G9 લાઈવ ન્યૂઝ.. મરછુ ન્યુઝ મોરબી.
સહિત ના પ્રતિનિધિઓ અને પત્રકારો ઉપસ્થિત રહ્યા હતાં અને સંગઠ્ઠન ને મજબૂત બનાવવા અને હોદ્દેદારોની વરણી કરવા બાબતે ચર્ચા કરાય હતી તેમની સંગઠ્ઠન ના પ્રશ્નો ની આપ લે કરવામાં આવી હતી ...*રિપોર્ટર લખનભાઈ રાણંગા જામનગર*
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !