જામનગર નાં દરેડ ગામ માં કૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે ગામ જંનો દ્વારા દ્વારા શોભાયાત્રા નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

Machhu news morbi
*જામનગર નાં દરેડ ગામ માં કૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે ગામ જંનો દ્વારા દ્વારા શોભાયાત્રા નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દરેડ ભરવાડ સમાજ દ્વારા મટકી ફોડ. કાર્યકમ રાખેલ હતો સાથે સરબત દૂધ કોલ્ડ ડ્રિંક્સ. પ્રસાદી સ્વરૂપે રાખેલ હતો શોભાયાત્રા નું ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું આ તકે ગોપાલક યુવા મિત્રોને તથા વડીલોને બંહોડી સંખ્યા ગામજનો હાજર રહ્યા હતા જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી જય કનૈયા નાદ ગુંજી ઉઠીયો*
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !