*જામનગરમાં કૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે ખીજડા મંદિર દ્વારા શોભાયાત્રા નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પંચેશ્વર ટાવર. વંડાફરી.ભરવાડ સમાજ દ્વારા મટકી ફોડ. કાર્યકમ રાખેલ સાથે દૂધ કોલ્ડ ડ્રિંક્સ. સાથે ફરારી સૂકી ભાજી રાખેલ હતી શોભા યાત્રા નું ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું આ તકે ખીજડા મંદિરના મંહત્ર શ્રી કૃષ્ણમણીજી મહારાજ હાજરી આપી હતી ને યુવા નો મિત્રોને આશિષ વંચન પાઠવિયા જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી નાદ ગુંજી ઉઠીયો*
*રિપોર્ટર લખનભાઈ રાણંગા જામનગર*