અંકલેશ્વરમાં પહેલા માળ સુધી પાણી પહોંચ્યા અનેક સોસાયટીઓમાં લોકો ફસાયા158 ગામોમાં અંઘારપટ છવાયો.

Machhu news morbi
BREAKING NEWS MACHHU NEWS MORBI

અંકલેશ્વરમાં પહેલા માળ સુધી પાણી પહોંચ્યા અનેક સોસાયટીઓમાં લોકો ફસાયા
158 ગામોમાં અંઘારપટ છવાયો

સલામતીના કારણોસર નર્મદાના 137 અને ભરૂચના 21 ગામોનો વીજ પુરવઠો કટ ઓફ કરાયો
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 4 દિવસ સુધી વરસાદી માહોલ રહેશે.

નર્મદા નદીની જળ સપાટી 40 ફૂટને પાર જૂનો નેશનલ હાઇવે 8 વાહન વ્યવહાર માટે બંધ કરાયો
નર્મદા નદીમાં આવેલા ઘોડાપૂર વચ્ચે ભરૂચ-અંકલેશ્વરને જોડાતા જૂના નેશનલ હાઇવે નં.8 પરથી પાણી વહી રહ્યું છે.


*વેસ્ટર્ન રેલવેએ અમદાવાદ-મુંબઈનો ટ્રેન વ્યવહાર બંધ કર્યો*
*રદ કરાયેલી ટ્રેનોનું લિસ્ટ*
01) 22953 (મુંબઈ-અમદાવાદ) રદ
02) 20901 (મુંબઈ-ગાંધીનગર વંદે ભારત) રદ
03) 20902 (ગાંધીનગર-મુંબઈ વંદે ભારત) રદ
04) 12009 (મુંબઈ - અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસ I) રદ
05) 12010 (અમદાવાદ-મુંબઈ) રદ
06) 19015 (દાદર - પોરબંદર ) રદ
07) 12934 (અમદાવાદ-મુંબઈ) રદ
08) 12932 (અમદાવાદ-મુંબઈ) રદ
09) 82902 (અમદાવાદ-મુંબઈ તેજસ એક્સપ્રેસ) રદ
10) 22954 (અમદાવાદ-મુંબઈ) રદ
11) 12933 (મુંબઈ-અમદાવાદ) રદ
12) 12931 (મુંબઈ-અમદાવાદ) રદ
13) 82901 (મુંબઈ-અમદાવાદ તેજસ એક્સપ્રેસ) રદ
14) 12471 (બાંદ્રા ટર્મિનસ-શ્રી મારા વૈષ્ણોદેવી કટરા સ્વરાજ એક્સપ્રેસ) રદ
15) 12925 (બાંદ્રા ટી-અમૃતસર) રદ
16) 09172 (ભરૂચ-સુરત) રદ
17) 12928 (એકતાનગર-દાદર એક્સપ્રેસ) રદ

*ડાયવર્ટ કરાયેલી ટ્રેન*
1) 12939 (પુણે - જયપુર) આ ટ્રેનને ભેસ્તાન-જલગાંવ-ભુસાવલ-ઈટરાસી-ભોપાલ-સંત હિરદારમનગર-નાગદા થઈને ડાયવર્ટ કરવામાં આવી છે...

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !