તા.10/08/2023 ના રોજ ટંકારા કુમાર શાળા મા મારી મીટી મારો દેશ કાર્યક્રમ નુ આયોજન કરવામાં આવ્યું અને ટંકારા ગામ ના માજી સૈનિક ભાઈ ઓ નુ ખુબ જોર શોર થી સ્વાગત કરવામાં આવ્યું હતુ
અને નાના બાળકો ને ખુબ શારી પ્રેરણા આપી અને સાથે સાથે વૃક્ષા રોપણ પણ કરવા મા આવ્યુ ત્યાર બાદ દેશ માટે જે શહીદ થઈ ગયા તેમને પણ યાદ કઈરા અને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ માજી સૈનિક ટંકારા તાલુકાના માજી સૈનિક ઉપ પ્રમુખ ખોડાભાઈ ઝાપડા તથા હીરાભાઈ પનાર તથા બાબુભાઇ ટોરીયા તથા અહેમદભાઈ ભુગર અને ગામના સરપંચ ગોરધનભાઈ ઉપ સરપંચ હેમંતભાઈ તથા પંચાયત સભ્ય અરજણભાઇ ઝાપડા તથા રસિકભાઈ દુબરીયા તથા ભાવિન ભાઈ સેજપાલ ઉપસ્થિત રહ્યા હતા ટંકારા કુમાર શાળા ના આચાર્ય સાઈબ તથા શિક્ષકો તથા બાળકોએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો