અમદાવાદ જીલ્લા ના દેત્રોજ તાલુકાના રામપુરા ભંકોડા ગામે રામપુરા પે સેન્ટર શાળામા મેરી મિટ્ટી મેરા દેશ.શહીદ વીરો ને બે મીનીટ મૌન પાળી શ્રધ્ધાંજલી અર્પણ કરી ૩ વર્ષના નાના બાળકો ને કુંવરજી ઠાકોર તરફથી વોટરબેગ ફ્રુટ પેકેટ આપવામા આવ્યા અને વૃક્ષા રોપણ કરવામા આવ્યા આ કાર્યક્રમમા કુંવરજી બબાજી ઠાકોર રામપુરા સરપંચ કાન્તાબેન તાલુકા સદસ્ય હીરલબેન કનુજી ઠાકોર અમદાવાદ જિલ્લા ભાજપ કીશાન મોર્ચાના મંત્રી જીલુભા ઝાલા અમદાવાદ જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના મંત્રી એમ.ડી.મીર રામપુરા પૂર્વ સરપંચ ડી.કે.શાહ પૂર્વ ન્યાય સમિતિ ચેરમેન દાનાભાઈ રામપુરા પે સેન્ટર શાળાના શિક્ષકો આંગણવાડી બહેનો તથા રામપુરા ગામના નામી અનામી વેપારીઓ એ હાજરી આપી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો. અમદાવાદ બ્યુરો ચીફ અફજલખાન પઠાણ
અમદાવાદ જીલ્લા ના દેત્રોજ તાલુકાના રામપુરા ભંકોડા ગામે રામપુરા પે સેન્ટર શાળામા મેરી મિટ્ટી મેરા દેશ...
ઑગસ્ટ 11, 2023
Tags