વાંકાનેરમા ચંદ્રયાન 3 નું સફળ લેન્ડિંગ થતાં માર્કેટ ચોક ખાતે ફટાકડા ફોડી ઉજવણી કરાઇ

Machhu news morbi
વાંકાનેરમા ચંદ્રયાન 3 નું સફળ લેન્ડિંગ થતાં માર્કેટ ચોક ખાતે ફટાકડા ફોડી ઉજવણી કરાઇ
વાંકાનેર : વિશ્વભરની ભારત દ્વારા પ્રયાણ કરવામાં આવેલ ચંદ્રયાન ૩ ઉપર નજર રાખી રહ્યા હતા ત્યારે બુધવારે સાંજે ચંદ્રયાન ચંદ્ર પર સફળ લેન્ડિંગ થયેલ જેની ઉજવણીના ભાગરૂપે શહેરના માર્કેટ ચોક ખાતે ધારાસભ્ય જીતુભાઇ સોમાણીની સૂચનાથી હોદેદારો , કાર્યકરો તથા નાગરિકો દ્વારા ફટાકડા ફોડી વંદે માતરમ્ ભારત માતા કી જય નાં નારા સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ તકે પાલિકાના પૂર્વ પ્રમુખ રમેશભાઇ વોરા , ઉપપ્રમુખ ધર્મેન્દ્રસિંહ જાડેજા, પ્રદ્યુમનભાઈ પઢિયાર , અમિતભાઈ સેજપાલ , બ્રિજરાજસિંહ ઝાલા , હર્ષદ ગોહેલ ,ભરતભાઈ પટેલ હરેશ માણસુરિયા,અમીતભાઇ સોની,ભૌમીક ખીરૈયા,ચીરાગ સોલંકી, સહિતના અગ્રણીઓ તથા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !