ભારતીય જનતા પાર્ટી દ્વારા નવા મતદારોને મતદાર યાદીમાં જોડવા તેમજ મતદાર યાદીની ચકાસણી માટે સમગ્ર દેશમાં 'મતદાતા ચેતના અભિયાન' શરૂ થનાર છે. આ અભિયાન અંતર્ગત આજે જય શ્રી મસાલા ટંકારા ખાતે 'પ્રદેશ કાર્યશાળા' યોજાઈ.
આ કાર્યશાળામાં યોગેન્દ્ર સિંહ ઝાલા, વ્યાસ સાહેબ, ટંકારા તાલુકા પ્રમુખશ્રી કિરીટભાઈ અંદરપા,મહામંત્રી શ્રી રૂપસિંહ ઝાલા, મોરબી જિલ્લા પંચાયત સભ્ય શ્રી અશોકભાઈ ચાવડા, તાલુકા પંચાયત અધ્યક્ષ શ્રી અરવિંદ દુબરીયા,મહિલા મોરચા પ્રમુખશ્રી ભાવનાબેન કૈલા, ટંકારા તાલુકા ઉપપ્રમુખ શ્રી દિનેશભાઈ વાધરીયા, RDC ડિરેક્ટર સંજય ભાગ્યા ઉપપ્રમુખ શ્રી મહેશભાઈ લીખીયા, સહિત હોદ્દેદારો અને કાર્યકર્તાઓ વિશેષ ઉપસ્થિત રહ્યાં.