આપણા લોકપિૃય પુવાન અને ઉત્સાહી તેમજ પૃજાના પૃસ્નોમાટે સતત જાગૃત ધારાસભ્ય Shee હાદિઁક ભાઈ પટેલની રજૂઆતથી આજ તા. ૧।૮।૨૦૨૩ થી રામપુરા- અમદાવાદ નવીન ST બસની સુવિધા શરુ થયેલ છે જે સવારે ૬।૧૫ કંલાકે રામપુરા થી ઉપડી વાયા કાંઝ, દેત્રોજ, કડી,છત્રાલ, અંબીકા, અડાલજ, સાબરમતી, રાણીપ વાડજ, પાલડી થઈને અમદાવાદ ગીતામંદિર બસ સ્ટેન્ડ સુધી જશે. અને સાંજના પાંચ વાગે અમદાવાદ થી ઉપાડીને આજ રુટ મુજબ રામપુરા આવશે. અને નાઈટ હોલ્ટ રામપુરાકરશે. તો મુસાફર જનતાને આ ST બસનો લાભ લેવા વિનંતી છે.
આપણા લોકપિૃય પુવાન અને ઉત્સાહી તેમજ પૃજાના પૃસ્નોમાટે સતત જાગૃત ધારાસભ્ય Shee હાદિઁક ભાઈ પટેલની રજૂઆતથી.
જુલાઈ 31, 2023
Tags