સાણંદ તાલુકાના લોદરીયાલ ગામમાં એક નાની ડીલેવરી થયેલી બાળકી ઉકેડા માંથી જીવતી હાલતમાં મળી આવી .

Machhu news morbi
સાણંદ તાલુકાના લોદરિયાલ ગામનો એક બનાવ સામે આવ્યો

સાણંદ તાલુકાના લોદરીયાલ ગામમાં એક નાની ડીલેવરી થયેલી બાળકી ઉકેડા માંથી જીવતી હાલતમાં મળી આવી 
અને આ બાળકીના જન્મ થતાં તરત નાની બાળકીને ઉકેડામાં દાટી દીધી હતી

આ બાળકી બિન વારસ માં મળી આવી હતી આ બાળકીના હજુ સુધી કોઈ મા બાપ મળ્યા નથી

આ બાળકીનું આયુષ્માન વધારે હશે જેથી ઘણા સમય ઉકેરદામાં રહેવા છતાં જીવ બચી ગયો

દુનિયામાં એવા પણ મા બાપ છે જે પોતાના જનમ સતાનનો જીવ લેશે

આવા મા બાપ ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ

અમદાવાદ બ્યુરો ચીફ અફજલખાન પઠાણ
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !