તારીખ. ૨૭/૭/૨૦૨૩ નારોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વરદ હસ્તે ₹.2033 કરોડથી વધુ રકમના વિવિધ પ્રકલ્પોના હીરાસર એરપોર્ટનું લોકાર્પણ કાર્યક્રમ અંતર્ગત રાજકોટ રેસકોસ ગ્રાઉન્ડ ખાતે વિશાળ જન સભા યોજાયેલ આ કાર્યક્રમ દરમિયાન પ્રદેશ મહામંત્રી તેમજ કચ્છ ભુજ સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબ નવનિયુક્ત રાજ્ય સભાના સાંસદ મહારાણા રાજ સાહેબશ્રી કેસરીદેવસિંહજી ઝાલા, પોરબંદરના સાંસદ રમેશભાઈ ખળુ, ધારાસભ્ય શ્રી જયેશભાઈ રાદડિયા, ટંકારા ધારાસભ્ય શ્રી દુર્લભજીભાઈ દેથરીયા, ગોંડલ ધારાસભ્ય શ્રી ગીતાબા જાડેજા દ્વારા માનનીય વડાપ્રધાન
શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સન્માન કરવામાં આવ્યું.