આજરોજ શ્રી ખારીવાળી પ્રાથમિક શાળામાં bank of baroda ના 116 માં સ્થાપના દિવસના...

Machhu news morbi
આજરોજ શ્રી ખારીવાળી પ્રાથમિક શાળામાં bank of baroda ના 116 માં સ્થાપના દિવસના અવસર પર SSI મોરબી શાખા દ્વારા શ્રી AGM& BRANCH HEAD શ્રી અનિલ કુમાર તથા મેનેજર મયંકભાઈ અસોદિયા તેમજ આસિસ્ટન્ટ મેનેજર દેવેન્દ્રભાઈ ડાભી ના હસ્તે શ્રી ખારીવાડી પ્રા.શાળાના બાળકોને સ્ટુડન્ટ કીટ તેમજ પ્રાર્થના માટે સાઉન્ડ સિસ્ટમ ની ભેટ આપીને બેંકના સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવેલ હતી આ તકે નાયબ ડિપીઓ શ્રી દિનેશભાઈ ગરચર સાહેબ દ્વારા કિટ સ્વીકારવામાં આવી હતી તેમજ નગરપાલિકાના કાઉન્સિલર માવજીભાઈ તેમજ ગામ આગેવાન પ્રભુભાઈ તથા વસંતભાઈ તેમજ એસએમસી અધ્યક્ષ રમેશભાઈ એ પ્રેરક હાજરી આપી હતી. આ તકે શાળાને કીટ આપવા બદલ bank of baroda ના તમામ સ્ટાફનો શ્રી ખારીવાડી પ્રાથમિક શાળા પરિવાર દ્વારા આભાર વ્યક્ત કર્યો હતો
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !