આજ રોજ તા.20-07-23 ના રોજ માનનિય શ્રી સી.આર. પાટીલ સાહેબ ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ...

Machhu news morbi
આજ રોજ તા.20-07-23 ના રોજ માનનિય શ્રી સી.આર. પાટીલ સાહેબ ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ તરીકે 3 વર્ષ પૂર્ણ કરી રહ્યા હોય આ ખુશી ના શુભ અવસરે વાંકાનેર શહેરના પેજ સમિતિના સભ્યના ઘરે જઈ અને તેમના પરિવારના સભ્યને મળી વૃક્ષારોપણનો કાર્યક્રમ વાંકાનેર શહેર યુવા મોરચા દ્વારા કરવામાં આવેલ,આ કાર્યક્રમમા શહેર યૂવા મોરચા પ્રમૂખ જયેન્દ્રસિંહ ઝાલા, મહામંત્રી નિતેશ પાટડિયા, તેમજ યુવા મોરચા ના ક્રાયકર્તાઓ જોડાયાં હતા.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !