ગુજરાતના અગ્રીમ પંક્તિના ખ્યાતનામ કાર્ડિયાક સર્જન, મરેન્ગો સિમ્સ હોસ્પિટલમાં 41 થી વધારે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરનાર, ...

Machhu news morbi
ગુજરાતના અગ્રીમ પંક્તિના ખ્યાતનામ કાર્ડિયાક સર્જન, મરેન્ગો સિમ્સ હોસ્પિટલમાં 41 થી વધારે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરનાર, 
હૃદય પ્રત્યારોપણમાં અને હૃદયને લગતી બીમારીમાં અનેક નવા સીમાચિહ્ન સ્થાપનાર, ડૉ. ધીરેન શાહસાહેબ તથા 
એવા જ ફેફસાને લગતી બીમારીમાં ખાસ કરીને કોરોનામાં અનેક ક્રિટિકલ દર્દીઓને સાજા કરનાર સુવિખ્યાત પલ્મોનોલોજિસ્ટ ડો. અમિત પટેલસાહેબ 

ઈન્ડિયન મેડિકલ એસોસિએશન, મોરબી બ્રાન્ચની મિટિંગમાં લેક્ચર આપવા આવ્યા ત્યારે 
માનનીય પ્રધાનમંત્રીશ્રી મોદીસાહેબના નેતૃત્વવાળી સરકારના નવ વર્ષ પૂર્ણ થયાના ઉપલક્ષ્યમાં *નવ સાલ - બેમિસાલ* અભિયાન અંતર્ગત 
બન્ને મહાનુભાવો તથા મોરબી આઈ એમ એ પ્રમુખશ્રીનું સન્માન કરવાનું સદભાગ્ય સાંપડ્યું...
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !