આજ રોજ વાંકાનેર તાલુકા ના ભાયાતી જાંબુડિયા ગામે પ્રધાનમંત્રી મંત્રી નરેન્દ્રભાઈ મોદી નાનેતૃત્વ મા કેન્દ્રમાં નવ વર્ષ શુશાસન પૂર્ણ થતા.
જનસંપર્ક કાર્યક્રમ અન્વયે મહા નદી મા નર્મદા ના નીર ના વધામણાં નો કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં મોહનભાઇ કુંડારીયા સંસદ સભ્ય.શ્રી રાજકોટ લોકસભા મહારાજા કેસરિદેવસિંહજી.જિલ્લા ના હોદેદારો ગાંડુ ભાઈ ધરજીયા. રસિકભાઈ વોરા અમુભાઈ ઠકરાણી. ગણપત સિંહ ઝાલા તાલુકા પ્રમુખશ્રી રતિલાલ અણિયારીયા. કાળુભાઇ કાંકરેચા. દેવાભાઇ વીજવાડીયા જીજ્ઞાસાબેન મેર ગોરધનભાઈ સરવૈયા. અર્જુનસિંહ ઝાલા. ભરત સિંહ ઝાલા. પ્રદીપસિંહ ઝાલા. સહદેવસિંહ ઝાલા સુરેશભાઈ પ્રજાપતિ ભગવાનજી ભાઈ મેર ગામ ના સરપંચ શ્રી તથા ગામ ના આગેવાનો અને પ્રજાજનો ઉપસ્થિત રહી નર્મદા ના નીર થી મહા નદી ઢૂવા સુધી ભરી આપવા બદલ આભાર વ્યક્ત કરવા મા આવ્યો