મૉરબી જીલ્લા નાં ટંકારાની આર્ય વિદ્યાલયમનું ધો.12માં ઝળહળતું પરિણામ...

Machhu news morbi
મૉરબી જીલ્લાના ટંકારા : ધો.12 સામાન્ય પ્રવાહમાં ટંકારાની આર્ય વિદ્યાલયમનું શ્રેષ્ઠ પરિણામ રહ્યું છે. જેમાં પરિણામ 97 % આવ્યું છે. શાળામાં 42 વિદ્યાર્થીઓમાથી 2 વિદ્યાર્થીઓ A1ગ્રેડ પ્રાપ્ત કર્યો છે.
ઉપરાંત ભાગીયા ભવ્ય રમેશભાઇ દ્વારા એકાઉન્ટમાં 100 માંથી 100 અને સ્ટેટેસ્ટિકમાં 100 માંથી 100 માર્ક્સ મેળવી ગુજરાત બોર્ડ વિષય પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે. શાળા પરિવાર વતી ધોરણ 10 અને 12 કોમર્સના સફળતા પ્રાપ્ત તમામ વિદ્યાર્થીને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !