આજરોજ સર્કિટ હાઉસ ખાતે સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં જિલ્લા મોરચા અને વિવિધ સેલના સંયોજક અને સહ સંયોજકની આગામી કાર્યક્રમોના અનુસંધાને બેઠક યોજાઈ જેમાં જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી જયેશભાઈ પટેલ, શ્રી ધીરુભાઈ સિંધવ, શ્રી હાર્દિકભાઈ ટમાલિયા તેમજ જિલ્લા મોરચાના હોદ્દેદારો તેમજ વિવિધ સેલના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
આજરોજ સર્કિટ હાઉસ ખાતે સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં
મે 13, 2023
Tags