વાંકાનેર તાલુકાના ગામ ભીમગુડા ગામ ના ભરવાડ (મુંધવા) એમ ડી ગ્રુપ નાં પ્રમુખ શ્રી હરેશભાઈ પી મુંધવા નૉ આજે જન્મદિવસ છે. હરેશ પી મુંધવા નેં ભરવાડ મુંધવા પરિવાર તેમજ (નાગલ ધામ ગ્રુપ) નવધણભાઈ મુંધવા પરિવાર તરફથી જન્મદિવસ ખુબ ખુબ શુભેચ્છાઓ.
* જન્મદિવસ શુભેચ્છા *
નાગલ ધામ ગ્રુપ - નવધણભાઈ દેવાભાઈ મુંધવા
એમ ડી ગ્રુપ - ભીમગુડા મુંધવા પરિવાર
હકાભાઇ ગાડુંભાઈ મુંધવા , નાગજીભાઈ ભૉજાભાઈ મુંધવા મેલડી માતાજી ના ભુવા , માધાભાઇ ગીગાભાઈ મુંધવા મેલડી માતાજી ના ભુવા ,કમાભાઈ ગેલાભાઈ મુંધવા મેલડી માતાજી ના ભુવા, વિભાભાઈ મેપાભાઈ મુંધવા નાગબાઈ માં રાફડાવારી માતાજી ના ભુવા, દુદાભાઈ માધાભાઇ મુંધવા મચ્છુ માતાજી નાં ભુવા, મૉમભાઈ હરજીભાઈ મુંધવા મચ્છુ માતાજી ના ભુવા.
M D.Group એમ ડી ગ્રુપ ભીમગુડા તમામ સભ્ય
મુંધવા પરિવાર ભીમગુડા અને "મચ્છુ ન્યૂઝ મોરબી અખબાર મીડિયા" પત્રકાર પરીવાર તરફથી હરેશભાઈ પી મુંધવા નેં જન્મદિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ.