મોરબીના મચ્છુ ડેમ નજીક પૂઠા ભરેલ ટ્રકમાં લાગી આગ ગાડી બરીને ખાખ ...

Machhu news morbi
મોરબીના જોધપર નદી નજીક પુઠ્ઠા ભરેલ ટ્રકમાં અચાનક આગ ભભૂકી ઉઠી હોવાથી મોરબી ફાયર ટીમને જાણ થતા તુરત દોડી જઈને આગ પર કાબુ મેળવ્યો હતો
મોરબીના જોધપર નદી, મચ્છુ ડેમ નજીક જીજે 03 બીવાય 6708 ટ્રકમાં પુઠ્ઠા ભરેલ હોય જેમાં અચાનક આગ લાગતા ફાયરની ટીમે જાણ કરવામાં આવી હતી જેથી ફાયરની ટીમે દોડી જઈને આગ પર પાણીનો મારો ચલાવીને આગને કાબુ લીધી હતી તો આગની ઝપેટમાં સંપૂર્ણ ટ્રક બળીને ખાખ થયો હતો જોકે સદનસીબે ડ્રાઇવરનો આબાદ બચાવ થયો હોવાની માહિતી મળી છે.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !