તા...૦૮-૦૪-૨૦૨૩
મોરબી સહિત રાજ્યભરમાં 9મીએ પંચાયત સેવા પસંદગી મંડળની જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવામાં આવનાર છે
જ્યાં મોરબી જિલ્લામાં 30 કેન્દ્રો પર પરીક્ષા યોજાશે
ત્યારે મોરબી જીલ્લા પોલીસ દ્વારા પરીક્ષાર્થીઓને કોઇ મુશ્કેલી ઉભી થાય અને પોતાના પરીક્ષા કેન્દ્ર ઉપર પહોચી શકે તેમ ન હોય
ત્યારે આકસ્મિક તેમજ ઇમરજન્સી સંજોગોમાં પોતાના પરીક્ષા કેન્દ્ર ઉપર પહોચવા માટે પોલીસની મદદની જરૂરીયાત જણાય તેવા સંજોગોમાં મોરબી પોલીસ હેલ્પલાઇન નંબર જાહેર કર્યા