આગામી તારીખ 14, 4, 2023 શુક્રવાર ના રોજ મધુપુર મેલડી માતાજી મંદિર ખાતે મેલડી માતાજી ના નવરંગ માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે.

Machhu news morbi
 

શ્રી કાંતિભાઈ અમૃતિયાં (મોરબી માળીયા ધારાસભ્ય)

શ્રી પ્રભાત ભાઈ ડાંગર ( મોરબી ટ્રક એસોસિઅશન પ્રમુખ )
      
          હકાભા ગઢવી ( લોક સાહિત્ય કાર )

    
   જયરાજસિંહ જાડેજા ( નગર પાલિકા ઉપ પ્રમુખ) 
શ્રી કાળુભાઈ કે પાચીયા મૉરબી (મચ્છુ ન્યૂઝ મૉરબી અખબાર તંત્રી શ્રી) ( નરેન્દ્ર મોદી વિચાર મંચ આઇટી સેલ કચ્છ ઝોન પ્રમુખ શ્રી)

આગામી તારીખ 14 4 2023 શુક્રવાર ના રોજ મધુપુર મેલડી માતાજી મંદિર ખાતે મેલડી માતાજી ના નવરંગ માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે. જે માંડવામાં માતાજીના દર્શન નો લાવ્હો લેવામાટે  માઈ ભક્તો ને મંદિર ટ્રસ્ટ દ્વારા જાહેર આમન્ત્રણ પાઠવવામાં આવેછે
તેમજ માતાજીના આ નવરંગા માંડવામાં મુખ્ય મહેમાન તરીકે શ્રી કાંતિભાઈ અમૃતિયાં ( મોરબી માળીયા ધારા સભ્ય ) શ્રી પ્રભાત ભાઈ ડાંગર ( મોરબી ટ્રક એસોસિઅશન પ્રમુખ )  હકાભા ગઢવી  ( લોક સાહિત્ય કાર )જયરાજસિંહ જાડેજા ( નગર પાલિકા ઉપ પ્રમુખ ) શ્રી કાળુભાઈ કે પાચીયા મૉરબી (મચ્છુ ન્યૂઝ મૉરબી અખબાર તંત્રી શ્રી ) (નરેન્દ્ર મોદી વિચાર મંચ આઇટી સેલ કચ્છ ઝૉન પ્રમુખ શ્રી) ની  ખાશ ઉપસ્થિતિ રહે છે.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !