શ્રીમદ્ રાજચંદ્ર લવ એન્ડ કેર દ્વારા ૯ એપ્રીલ,૨૦૨૩ નાં રૉજ યૉજાયેલ વવાણિયા મલ્ટિ- સ્પેશિયાલિટી મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. (20000) લૉકૉએ આ કેમ્પમાં દર્દી પેશન્ટ તરીકે લાભ લીધો હતો.
મૉરબી જીલ્લા નાં વવાણીયા ગામે રામ બાઈ માંના મંદિરે (શ્રીમદ્ રાજચંદ્ર લવ એન્ડ કેર દ્વારા 9 એપ્રિલ 2023 નાં વવાણિયા મલ્ટિ-સ્પેશિયાલિટી મેગા મેડિકલ કેમ્પનું ) સમગ્ર બિમારી તેમજ વિકલાંગ વ્યક્તિઓ માટે ફિ નિધાન કેમ્પ તેમજ દરેક બિમારી ની દવા મેડિકલ સાથે વિના મુલ્યે મડિ રહે તે માટે કેમ્પમાં અનુભવો ડોક્ટર સાથે મૉટી સંખ્યામાં અંદાજે 20000, લૉકૉએ ફિ કેમ્પ માં નિદાન કરાવી દવા લિધી અને રામ બાઈ માંના મંદિરે ભૉજન પ્રસાદ પણ લિધૉ હતૉ.આ સમગ્ર કાર્યક્રમ ખડે પગે ભારતીય જનતા પાર્ટીના નેતા મૉરબી માળીયા વિધાનસભા ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા તેમજ પૂર્વ કેબિનેટ મંત્રી બ્રિજેશભાઈ મેરજા અને કચ્છ જિલ્લા સાંસદ વિનોદભાઈ ચાવડા તેમજ મોરબી જિલ્લાના અને તમામ તાલુકાનાં ભારતીય જનતા પાર્ટીના જવાબ હોદ્દેદારો ખડે પગે સેવા આપી હતી. તેમજ મોરબી અને માળીયા નાં પોલીસ જવાનોએ પણ સારી એવી સેવા આપી હતી. તેમજ વવાણીયા ગામનાં દરેક વ્યક્તિ એ સારી એવી સેવા આપી હતી. સમગ્ર કાર્યક્રમ માં દરેક વ્યક્તિ ઑઍ મેડિકલ કેમ્પમાં થી દવાઑ મેળવી હતી.
આ આયોજન શ્રીમદ્ રાજચંદ્ર મિશન આશ્રમ , મોહનગઢ , ધરમપુર જિલ્લૉ વલસાડ