ગુજરાત કિસાન મોરચાના પ્રદેશ પ્રમુખ શ્રી હિતેશભાઈ પટેલ ના સુચના મુજબ અને .
આપણા યસસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ઞુજરાત સરકાર ના પ્રજાલક્ષી અને કિસાનલક્ષી અભિગમ થી લોકો નું નિરોગી આરોગ્ય બંને અને કિસાનો ને ખેતી ક્ષેત્રે સારૂં વળતર મળે તેવા નેક ઉદેશ થી મિલેટ (જાડા ધાન્ય) બાજરો, જુવાર, મકાઈ,રાગી, નાગલી જેવા જાડા ધાન્ય આરોગ્યપ્રદ ગુણધર્મ આ ધાન્ય માં છેે.
તે અંગે માર્ગદર્શન અને માહિતી કાર્યક્રમ સંયોજક વિષય લક્ષી માર્ગદર્શન અને પ્રોત્સાહિત કરવાના કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા માનનીય મોરબી જિલ્લાના અધ્યક્ષ અને ધારાસભ્યશ્રી દુર્લભભાઈ દેથરીયા સાહેબ , કિસાન મોરચાના પ્રમુખશ્રી પ્રદ્યુમનભાઈ માકાસણા, મંત્રીશ્રી વસંતભાઈ કંજારિયા , છગનભાઈ કુંડારીયા, પ્રવીણભાઈ પટેલ , જિલ્લા કોસાધ્યક્ષ કે. કે.પરમાર, પ્રભુભાઈ નકુમ , મીડિયા ઇન્ચાર્જ રમેશભાઈ પરમાર, સાથે મોરબી વાવડી રોડ ઉપર આવેલ 14 વાળી વિસ્તારની લતાના બહેનોની હાજરીમાં ખારી વાળી પ્રાથમિક શાળામાં બપોરના ચાર વાગ્યે જાડા ધન ની આરોગ્ય માટે ઉપયોગીતા અંગે ના માર્ગદર્શનનો સુંદર અને સરસ મજાનો કાર્યક્રમ યોજવામાં આવેલ...