કુવાડવા ગામ ના લોકો ની માંગણી ને
ધ્યાનમાં લય..ને પ્રધાનમંત્રી જનધન મેડિકલ કે જેમાં ખૂબ જ સસ્તી દવા મળશે..તે આજથી ચાલુ થય ગયેલ છે તો કુવાડવા તથા આજુબાજુ ના ગામના લોકો ને લાભ લેવા વિનંતી..
સ્થળ બોમ્બે સુપર કોમ્પલેક્ષ..કુવાડવા..
જનધન મેડિકલ ના ટીમ સભ્ય..શ્રી પૂર્વિક ભાઈ જાની..સાથે કુવાડવા પ્રેસ રિપોર્ટર,બીજેપી ની વિચારધારા વાળા,ને અમારા મશિયાર ભાઈ શ્રી ભીમજી ભાઈ સોઢા
કાળુભાઇ મહેતા કુવાડવા...