ગુજરાત સરકાર કમિશ્નર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર સ્વામિ વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા માઉન્ટ આબુ ....

Machhu news morbi
ગુજરાત સરકાર કમિશ્નર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર સ્વામિ વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા માઉન્ટ આબુ " બેઝિક કોર્ષ ઈન રોક કલાઈમિંગ" દ્વારા હમણા જ યોજાયેલ સ્પર્ધામાં મારી લાડકી બહેન *શીતલ કંઝારિયા* એ *માઉન્ટ આબુ એવરેસ્ટ* પર સવા બે (૨.૨ km) કિલમીટરની રેસમા પ્રથમ નંબર મેળવી *ગોલ્ડ મેડલ* પ્રાપ્ત કરેલ છે બીજો નંબર દિલ્હીની રહેવાસી પ્રિતિકા વર્માએ મેળવેલ અને ત્રીજો નંબર જાહેજ છોકરીએ (બાજીપુરા-અમેરિકા) દેશની છોકરીએ મેળવેલ. ત્યારે સમગ્ર ગુજરાતની સાથે મોરબી જિલ્લાનુ, સતવારા સમાજનુ, જાગા બાપા(જાગાની વાડી) પરિવાર તેમજ માતા પિતાનુ નામ રોશન કરવા બદલ ખુબ ખુબ અભિનંદન. આવનારા દિવસોમાં દરેક ક્ષેત્રે ઉત્તરોતર પ્રગતિ થાય અને સમગ્ર દેશ દુનિયામાં નામના મળે એજ માતાજી પાસે પ્રાર્થના રિપોર્ટર રમેશ પરમાર મોરબી.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !