તા---૦૩-૦૪-૨૦૨૩
મોરબીના વાવડી રોડ પર મિલન પાક-૧ રહેતા ૫ વર્ષની શીફા પાયક રમજાન માસનું બે રોજુ રાખી અલ્લાહની બંદગી કરી
મુસ્લિમ સમાજ નો પવિત્ર રમજાન માસ ચાલી રહ્યો છે ત્યારે સૌ કોઈ રોજુ રાખી ખુદાની બંદગી કરી રહ્યા છે ત્યારે મોરબીના વાવડી રોડ પર રહેતા મિલન પાક-૧ રહેતા વારીશભાઈ પાયકની ૫ વર્ષની દીકરી શીફાએ રમજાન માસ નિમિતે જિંદગીનું પ્રથમ રોજુ. (છઠુ અને અગીયારમુ રોજુ રમજાન માસ રાખી અલ્લાહની બંદગી કરી હતી શીફાએ મુસ્લિમ સમાજમાં પાયક પરિવાર નું નામ રોશન કર્યું છેં
રીપોર્ટ---આશિફ ખોરમ (મોરબી)