આજ રોજ તા.6/4/2023 ગુરૂવાર ભાજપ કાર્યાલય પૂર્ણ ચંદ્રગરાસિયા બોર્ડિંગ ખાતે નામદાર મહારાણા રાજ સાહેબ શ્રી કેસરીદેવસિંહજી ઝાલા ના માર્ગદર્શન હેઠળ ભારતીય જનતા પાર્ટી ના સ્થાપના દિવસ ના અવસર નિમિતે
પૂર્ણચંદ્ર ગરાસિયા બોર્ડિંગ, વાંકાનેર. ખાતે ભારતીય જનતા પાર્ટીનો ધ્વજ સવારે 9:00 કલાકે ફરકાવવામાં આવ્યો હતો પાર્ટી ધ્વજ ફરકાવ્યા બાદ સવારે 9: 45 કલાકે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબ દેશભરના પક્ષના કાર્યકર્તાઓને ટી.વી.ના માધ્યમથી સંબોધિત કરતા ટીવી ના માધ્યમ થી ભાજપ કાર્યલય ખાતે નિહાળવામાં આવ્યો હતો,આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ હોદ્દેદાર શ્રીઓ